Sad Shayari In Gujarati | Bewafa Shayari Gujarati

Sad Shayari In Gujarati | Bewafa Shayari Gujarati

Sad shayari in gujarati નું આ કલેક્શન તમને જરૂર ગમશે. જ્યારે પણ લોકો જીવન માં થોડું સેડ ફીલ કરે છે ત્યારે તેમને sad quotes in gujarati શેર કરવાનું પસંદ હોય છે. અને break-up થાય પછી તો ખાસ bewafa shayari in gujarati અને gujarati sad shayari અચૂક વોટ્સએપ સ્ટેટસ માં શેર કરે છે. Sad quotes in gujarati, Sad shayari in gujarati ફોટો ની સાથે આપેલ છે જેથી તમે gujarati sad shayari, bewafa shayari in gujarati ડાઉનલોડ કરી શેર કરી સકિસો.

sad shayari in gujarati

Sad Shayari In Gujarati

Sad shayri in gujarati ફોટો ની સાથે ડાઉનલોડ કરવા આપેલ છે જેથી આ bewafa shayari gujarati તમે સરળ રીતે શેર કરી સકો. લોકો વીતેલી લાગણી સીધા ના કઈ સકે તો તેઓ ને whatsapp માં શેર કરવુ પસંદ હોય છે. Sad shayari in gujarati તમને પણ ગમશે એવી આશા છે.

આ તારી મારી વાતો કેમ ક્યારે ખૂટતી નથી,
જ્યારે તું ના દેખાય ત્યારે હું,
લેહર ની જેમ બવ ઉછળ્યા કરુ,
અને જ્યારે તુ મારી સાથે હોય ત્યારે,
શાંત થઇ તારા ખોળા મા સૂયા કરુ.
Aa tri mari vato kem kyare khuthti nthi,
Jyare tu na dekhay tyare hu lehar ni jem bav uchadya kru,
Ane jyare tu mari sathe hoy tyare,
Shant thayi tara khola ma suiya kru.

Sad Shayari In Gujarati

કદાચ વાતો જ અધૂરી રહી ગઈ હતી એટલે આંખો ને વરસવું પડ્યુ.
Kadach vato j adhuri rahi gayi hati etle ankho ne varasvu padyu

Sad Shayari In Gujarati

જેમ જેમ તારી કડીઓ ખીલે છે,
એમ એમ તારુ રૂપ જોવા મારુ મન મચલે છે,
આ કડીઓ જો ક્યારે ખરે નઈ તો તારુ મોહ જોતા જોતા ક્યારે હું વર્સુ નઈ.
Jem jem tari kadiyo khile che,
Em em taru rup jova maru man machle chhe,
Aa kadio jo kyarey khare nai to taru moh jota jota kyarey hu varsu nahi.

Sad shayari in gujarati

આંખો થી વાતો કરવી આ કદાચ મારી મજબૂરી હતી,
એટલે જ દિલ ને સમજવુ જરૂરી હતુ.
Ankho thi vato krvi aa kadach mari majburi hati
Etlej dil ne samjavu jaruri hatu

Sad shayari in gujarati

સવાલો ઘણા બધા છે,
પણ જવાબો એક પણ નથી,
કરવુ સુ મારે ,
એની મનેજ ખબર ન હતી.
Sawalo ghana badha che ,
Pan javabo ek pan nathi,
Karvu su mare ,
Eni manej khbr nathi.

Sad shayari in gujarati

રાતો તો તારાજ નામે લાખાણી છે ,
આ વાદળો અને તારાઓ પણ જાણે તારીજ રાહ જોવે છે,
પણ નખરા તો તારા પણ ઓછા નથી અમાસ અને પૂનમ તુ મારી જોડે રમ્યા કરે છે.
Rato toh taraj name lakhani che,
Aa vadalo ane tarao pn jane tarij rah jove che,
Pan nakhra toh tara pn ocha nthi amass ane poonam tu mari jode ramya kre che.

Sad shayari in gujarati

રાત રાત ની વાત છે,
પ્રેમ પ્રેમ નો સાથ ,
રાત રાત ની વાત છે ,
પ્રેમ પ્રેમ નો સાથ છે,
મે બોલાવ્યું તુ કેમ ના આવ્યો એમા તારો વાંક છે.
Rat rat ni vaat che,
Prem prem no sath,
Rat rat ni vaat che,
Prem prem no sath che,
Mae bolavyu tu kem na avyo ema taro vaak che.

Sad shayari in gujarati


Download Best Gujarati Shayari Application


Sad Quotes In Gujarati

Sad quotes gujarati પણ સરસ ફોટો સાથે easy to download આપેલ છે. શું તમે પણ એકલાં હોવ ત્યારે દુઃખી ફીલ કરો છો અને તમને એકલતા નો અનુભવ થઈ છે તો તમને આ gujarati sad shayari ગમશે એની ખાતરી છે કારણકે એકલતા માં આવી sad quotes in gujarati ફોટો સાથે મળશે.

તુ કાગળ થોડી છે,
તુ તો મારુ જીવન છે,
જેને હું મારા રંગ મા રંગુ છું ,
જો માત્ર કાગળ હોત તો હું મારા સપનાઓ તારા ઉપર ના લખત.
Tu kagad thodi che ,
Tu toh maru jivan che,
Jene hu mara rang ma rangu chu,
Jo matra kagad hoth toh tu,
Mara sapanao tara upr na lakhat hu.

Sad shayari in gujarati

આ તારી વાતો મા કેમ વિટાઈ જાવ છું?
જાણે કોઈ વાવજોડુ હોય જેમાં હું હંમેશા ફસાય જાવ છું,
આ કોઈ આપત્તિ ની લહકાર છે?
કે તારા હ્રિદય ની પુકાર છે?
બસ હર એક પળ હું અટવાતી જાવ છું.
Aa tari vato ma kem vitai jav chu?
Jane koi vava jhodo hoy jema hu hamesha fasay jav chu,
Aa koi aapati ni lahkar che?
Ke tara hriday ne pukar che?
Bas har ek pal hu atvati jav chu.

Sad shayari in gujarati

બસ આ સવાલો તો છે જે મને તારા થી નજદીક લાવે છે,
જો મારા અંદર સવાલો ના હસે તો તુ મારા જીવન માં સુ કરશે?
Bas aa sawalo toh che je mane tara thi najdik lave che?
Jo mara andar sawalo nay hase toh tu mara jivan ma su karse???

Sad shayari in gujarati

ઝીંદગી ના સફર માં બધુજ છૂટી ગયું,
જેને હું પકડવા ગઈ ,
રેત બની ને એજ સરી ગયુ.
Zindagi na safar ma badhuj chuti gayu,
Jene hu pakadva gayi,
Raet bani ne eej sari gayu.

Sad shayari in gujarati

જ્યારે આગળ ચાલુ છું ત્યારે પાછળ નું બધુ ધૂંધળું થઈ જાય છે,
પછી સુકામ એની યાદો દિલ માં રહી જાય છે?
Jyare agad chalu chu
Tyare pachad nu badhu dundhlu thayi jaay che
Pachi sukam eni yaado dil ma rahi jaay che??

Sad shayari in gujarati

લડવા અને સમજવા માં ઘણો ફેર છે,
લડવા માં હાર અને,
સમજવા મા જીત,
આ રીત સમજાય જાય છે.
Ladva ane samajva ma ghano fer che,
Ladva ma haar Ane ,
Samajva ma jeet,
Aa reet samjaay jaay che.

Sad shayari in gujarati


Must Read:- Love Shayari In Gujarati


Bewafa Shayari Gujarati

Bewafa shayari gujarati દર્દ શાયરી નું કામ કરશે તમારા break-up ના સમયે. જુવાની માં જ્યારે પ્રેમ નું ભૂત સવાર હોય અને અચાનક દિલ તૂટી જાય ત્યારે sad shayari in gujarati લોકો શેર કરતા જોઈ છે. Bewafa shayari gujarati પણ કંઇક આવુજ કામ કરશે.

ક્યારેક તો બધું મને એકજ જેવું લાગે છે,
પણ આ મન નો પેહલુ તેના માં પણ ભેદ કરી જાય છે.
Kyarek toh badhu mane ekaj jevu lage che,
Paan aa maan na phelu tena ma pan bhed kari jaay che.

Sad shayari in gujarati

તુ તો મારી સામે છે,
પણ તને બધે જોવા ની મારા પાસે નજર નથી.
Tu toh mari same che,
Pan tane badhe jova ni mara passe najar nathi.

Sad shayari in gujarati

ચાલતા ચાલતા ખમુ તો થાક લાગે છે,
એમજ તને જ્યારે ભુલુ,
ત્યારે કુદરત પણ તને સાથ આપે છે.
Chalta chalta khamu toh thak lage che,
Amej tane jyare bhulu,
Tyare kudrat pan tane sath ape che.

Sad shayari in gujarati

આ પ્રેમ પણ કેટલો કમાલ નો છે ને,
આપડે હમેશા એના રંગ મા રંગી નાખે છે,
તો પણ આપડે બેદાગ રહીએ છે.
Aa prem pan ketlo kamal no che ne,
Apde hamesha ena raang ma rangi nakhe che ,
Toh pan apde bedaag rahiye che.

Sad shayari in gujarati

આ રૂમઝુમતી વરસાદ,
મને તારી યાદ અપાવે છે,
હું એના ઉપર કેટલો ગુસ્સો કરુ છું,
તો પણ એ મારા ઉપર પ્રેમ જ વરસાવે છે.
Aa rumzumto varsad,
Mane tari yaad apave che,
Hu ena upar ketlo gusso karu chu,
Toh pan ee mara upr prem j varsave che.

Sad shayari in gujarati

જ્યારે હું તને ના કહેતી હતી ત્યારે તે મારી વાત સાંભળી નહિ,
હવે તુ મારી વાતો પણ સંભળાવા તરસતો હઈશ ને?
Jyare hu tane na kehti hati,
Tyare te mari vaat sambhdi nahi,
Have toh tu mari vaato,
Pan sambhadva tarasto hais ne?

Sad shayari in gujarati

આ તારી મારી વાતો,
કેમ હમેશા અધૂરી રહી જાય છે?
પણ સારુ છે,
તારી જોડે વાત કરવાનો બહાનો મળી જાય છે.
Aa tari mari vato ,
Kem hamesha adhuri rahi jaay che?
Paan saru che,
Tari jode vaat karvano bahano madi jaay che.

Sad shayari in gujarati

આ મારી મુસ્કાન
જે મારા મોઢા પર તને જોઈને આવે છે ને
એજ નિશાની છે,
કે તને જોઈને મારી હ્રિદય કેટલું હરકાએ છે.
Aa nani muskan,
Je mara modha par tane joine ave che ne,
Aej nishani che,
Ke tane joine maru hruday ketlu harkaay che.

Sad shayari in gujarati

Sad shayari in gujarati, sad quotes in gujarati, gujarati sad shayari અને bewafa shayari gujarati નું આ સંગમ તમારા દુઃખી સમય ને થોડું રાહત આપશે અને તમને આ ગમશે એની સાથે શેર કરો એવી પણ આશા છે. કારણકે જે ગમે તે શેર ના કરીએ તો શું કામ નું. Sad shayari in gujarati na ફોટો એટલા સારા બનાવ્યા છે કે તમે તરત જ ડોનલોડ કરશો અને શેર કરશો.

sad shayari in gujarati

Writer:- Roma Tank

Spread The Love

Leave a Comment

8 Best Ganpati Quotes In Hindi चंद्रमा की यात्रा: चंद्रयान 3 की सफलता के पीछे के चेहरे Chandrayaan 3 Successful Landing News Live Best Raksha Bandhan Gift Hampers For Sister 4 Best Raksha Bandhan Gift Ideas For Sister