બસ ભાગતો રહ્યો હું તારી પાછળ  અને ના સમજી તારી ગાથા આ કસ્તુરી તો છે મારી અંદર આ જાણ્યું જીવન આથમતા..

બધુ લઈ ને તુ એક ખુશી આપે આમ પલ પળ તુ મારી ખુશી ને ઠપકારે આ અસમજન તે કેવી આપી? કે દુઃખ થી જ ખુશી આવે

તપે તપે સાથ આપે અને તપે તપે ઠપકારે  સાથ તો મને તારો સમજતો નથી પણ તુ છે પોતાને જ જીતાદે

એક વાત પૂછ્ હું તને? મને તારી પાસે થી કોઈ વસ્તુઓ નથી જોતી, પણ શુ તુ પોતાને સોંપી સકિસ મને?

જ્યારે હું તને ના કહેતી હતી ત્યારે તે મારી વાત સાંભળી નહિ, હવે તુ મારી વાતો પણ સંભળાવા તરસતો હઈશ ને?